નમસ્કાર મિત્રો ફરી એક વાર સ્વાગત છે તમારું ગુજ્જુ વાયરલ મીડિયા મા મિત્રો વાવાઝોડાં ને લઈ એક અગત્ય ના સમાચાર ખેતીવાડી મા કે કોઈ ધંધા મા નુકશાન થયું હોય તો સરકાર તમને મદદ કરશે હું તમને આજના ટોપીક મા જણાવીશ કે તમે આ સેવા કઈ રીતે મેળવી શકશો
મિત્રો અમારા પેજ પર નવા હોવ તો પેજ ને ફોલો જરૂર કરો જેથી અમે કોઈ નવા આર્ટીકલ મૂકીએ તો આર્ટીકલ ની નોટિફિકેશન તમને સૌથી પેહલા મળે
ગુજરાત મા વાવાઝોડું ફરી એકવાર પલટો માર્યો જ્યાં અમદાવાદ મહેસાણા અને ઉદયપુર અને બીજા ઘણા શહેરો મા ભયન્કર પવનો સાથે વરસાદ પડ્યો અને અમદાવાદ શહેર મા ચાર થી વધુ લોકો ના મુત્યું થયાં અને મુંબઈ મા એક જહાજ ડૂબી ગયું અને તેમાં 70 થી વધુ લોકો ના મુત્યું થયાં
અને મિત્રો આપડે હવે
ધંધા અને ખેતીવાડી વિશે જરૂરી વાત કરી લઇએ ગુજરાત મા અને પુરા ભારત ના વિવિધ રાજ્યો મા ખેતીવાડી ના પાકો અને વિવિધ ધંધાઓમા વાવાઝોડાએ ઘણુંબધું નુકશાન કર્યું હતું આ પરિસ્થિતિ અનુસાર રાજ્ય સરકારે વાવાઝોડાને ધ્યાન મા લઈ જે કોઈ ખેતી અને ધંધા વિષયક નુકશાન થયું હશે તેમને પૂરતી સહાય સરકાર આપશે જે ફોર્મ તમારા શહેરો મા વહેંચવામાં આવશે અથવા તો તેની અપડેટ સરકાર ની વેબસાઈટ પર મૂકવામાં આવશે
અને વધુ માહિતી માટે અમારા પેજ ને ફોલોવ કરો જેથી તમને સરકારી સેવાઓ ની નોટિફિકેશન સૌથી પેલાં મળે
જય હિન્દ
વંદે માતરમ્
જય માતાજી

0 comentários :
ટિપ્પણી પોસ્ટ કરો