આવતી કાલથી લઈ ગુજરાત ના તમામ રાજ્યો મા આંશિક લોકડોઉન કરવામાં આવ્યું છે જે લોકડોઉન નોં મુખ્ય હેતુ એ છે કે ગુજરાતત મા તમામ દુકાનો લારી ગલ્લાઓ બ્યુટી પાર્લર હોટલો ટેક્સટાઇલ માર્કેટ શોપીંગ મોલ તારીખ 5મી જૂન 2021 સુધી આ બધી દુકાનો અને શોપીંગ મોલ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખોલી શકાશે અને જીવન જરૂરી વસ્તુઓની દુકાનો જેમ કે કરિયાણું દૂધ ની ડેરી સવારે 9 વાગ્યા થી સાંજના 10 વાગ્યા સુધી ખોલી શકાશે અને મેડીકલસ્ટોર ૨૪ કલાક સુધી ખોલવાની છૂટ આપી છે
અને મિત્રો જરૂરી વાત આજકાલ ઘણાબધા લોકોને કોરોનાની વેકશીન મુકાવવી કે નય એ બાબત પર ઘણાબધા પ્રશ્નો છે
જો તમને ઇન્ફેક્શન હશે તો તમે કોરોના ની વેકશીન મુકાવવી નય શકો આ બધા પ્રશ્નો પર મેં એક વીડિયો બનાવ્યો છે તમે discription મા જઈ આ વીડિયો જોય શકો છો તમને બધી માહિતી તે વીડિયો મા મળી જશે જરૂર તે વીડિયો જોજો discription માંથી અને તમને ખબર પડી જશે કે કોરોનાની વેકશીન મુકાવવી કે નય
મિત્રો આઆ પોસ્ટ જરૂર તમારા મિત્રો કેરજો અને અમારા પેજ પર નવા હોવ તો પેજ ને જરુર subcribe કરી દેજો જેથી અમે કોઈ નવા સમાચાર મૂકએ તો પોસ્ટ ની નોટિફિકેશન તમને સથી પહેલા મળે
જય માતાજી
વંદે માતરમ

0 comentários :
ટિપ્પણી પોસ્ટ કરો