ટીવી ના એક્ટર કરણ કુંદ્રા એ તેના ઈન્સ્ટગ્રામ એકાઉન્ટ સ્ટોરી મા વીડિયો શેર કયો હતો આ પર થી જોય શકાય છે કે તૌકતે પવન ની સાથે યે રિશ્તા ક્યા કહલતા હૈ નોં સેટ હવામાં ફંગોળી દીધો અને ઘણું નુકશાન પણ કર્યું
એક્ટર ને જે વીડિયો શેર કયો હતો તેમાં ભારે વરસાદ ની સાથે ભયન્કર હવા પણ જોવા મળી હતી અને આ સેંટ પર જેટલા લોકો કામ કરી રહ્યા હતા તે બધા પોત પોતાનો સામાન પેક કેરી રહ્યા હતા
તૌકતે વાવાઝોડાં ના તાજા સમાચાર
મુંબઈ અને પુરા ભારત દેશ મા કોરોના ની મહામારી ચાલી રહી છે અને તેમના પર એક મોટો સંકટ પણ આવ્યો છે કોરોના ની સાથે ભારત મા કેટલાક રાજ્યો મા ભયજનક તુફાન તૌકતે હાથ મા લીધું છે
મુંબઈ મા 300 થી વધારે મુસાફરો જહાજ મા મુસાફરી કરનાર જેમાં 100 થી વધારે લોકો મુત્યું પામ્યાં છે અને 70 જેટલા લોકો ને બચાવ્યા છે અને બાકીના લોકો દરિયા મા ગાયબ થઈ ગયા છે
તૌકતે વાવાઝોડું પહેલા કેરળ કર્ણાટક અને ગોવામાં આંતક મચાવ્યો અને
ત્યારબાદ મહારાષ્ટ્ર મુંબઈ મા પહોંચ્યું અને હવે ગુજરાત મા પચાસ હવાની સ્પીડ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો
અને ગુજરાત માટે ભયજનક ખતરો છેલ્લા 12 કલાક માટે ખૂબ ભયન્કર હવા સાથે વરસાદ આવવાની શક્યતા
અને મિત્રો અમારા પર નવા હોવ તો પેજ ને ફોલોવ કરો જેથી અમે કોઈ નવાં આર્ટીકલ મૂકીએ તો આર્ટીકલ ની નોટિફિકેશન તમને સૌથી પેહલા મળે
અમદાવાદ વડોદરા ભરૂચ સુરત અને બીજા ઘણા બધા રાજ્યો મા ગઇ કાલ થી મેઘરાજા નું આગમન પવનો સાથે શરૂ થય ગયુ છે અને રાજ્યો મા ઘણુંબધું નુકશાન પણ કયું જેમાં ઇલેક્ટ્રિક થાંભલા અને વૃક્ષો પવન ના રાજા એ પાડી નાખ્યા છે અને શહેરો મા ઇલેક્ટ્રિક પાવર પણ બંધ કરવામાં આવ્યો છે જરૂરી મુજબ આપવામાં આવશે
તૌકતે વાવાઝોડાં નું તુફાન જોતા મુંબઈ શહેર મા ઔરેંજ અલર્ટ લગાવી દીધું છે આ તુફાન ની અસર તમામ લોકો ને લાગુ પડે છે જો કે ફિલ્મો ટીવી સિરિયલો ની શુટિંગ પર પણ જોવા મળ્યું છે અને ફિલ્મો ના શુટિંગ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે આ વીડિયો ની લિંક નીચે discription મા આપી છે તમે ત્યાંથી આ વીડિયો જોય શકો છો
અને મિત્રો
બીજી અપડેટ માટે અમારા પેજ ને ફોલોવ કરો જેથી તાજા સમાચાર તમને સૌથી પેલાં મળે


0 comentários :
ટિપ્પણી પોસ્ટ કરો